સંતુલન $2HX_{(g)} \rightleftharpoons H_{2(g)} + X_{2(g)}$ માટે સંતુલન અચળાંક $1 \times 10^{-5}$ છે. જો $H_2$ અને $X_2$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $1.2 \times 10^{-3} \ M$ અને $1.2 \times 10^{-4} \ M$ હોય,તો $HX$ ની સંતુલન સાંદ્રતા કેટલી હશે?

  • A
    $12 \times 10^{-4} \ M$
  • B
    $12 \times 10^{-3} \ M$
  • C
    $12 \times 10^{-2} \ M$
  • D
    $12 \times 10^{-1} \ M$

Explore More

Similar Questions

આપેલ તાપમાન અને સમાન સાંદ્રતાએ પુરોગામી પ્રક્રિયાનો વેગ પ્રતિગામી પ્રક્રિયાના વેગ કરતા બમણો છે. $K_{equilibrium}$ કેટલું હશે?

$HI$,$I_2$ અને $H_2$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $0.7 \ M$,$0.1 \ M$ અને $0.1 \ M$ છે. પ્રક્રિયા $I_2 + H_2 \rightleftharpoons 2HI$ માટે સંતુલન અચળાંક કેટલો થશે?

$400 \ K$ તાપમાને $2NO_{2(g)} \rightleftharpoons N_{2}O_{4(g)}$ પ્રક્રિયા માટે,$NO_{2}$ ની સાંદ્રતા $0.710 \ M$ અને $N_{2}O_{4}$ ની સાંદ્રતા $0.145 \ M$ છે. સંતુલન અચળાંક $K_{c}$ શોધો. ($M^{-1}$ માં)

$473 \, K$ તાપમાને એક ખાલી પાત્રમાં શુદ્ધ $PCl_{5}$ નો નમૂનો દાખલ કરવામાં આવ્યો. સંતુલન પ્રાપ્ત થયા પછી,$PCl_{5}$ ની સાંદ્રતા $0.5 \times 10^{-1} \, mol \, L^{-1}$ માલૂમ પડી. જો $K_{c}$ નું મૂલ્ય $8.3 \times 10^{-3}$ હોય,તો સંતુલન સમયે $PCl_{3}$ અને $Cl_{2}$ ની સાંદ્રતા કેટલી હશે?
$PCl_{5(g)} \longleftrightarrow PCl_{3(g)} + Cl_{2(g)}$

$440 \ ^\circ C$ તાપમાને બંધ નળીમાં $2 \ mol$ $HI$ ને ગરમ કરતા સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધીમાં $22\%$ $HI$ નું વિયોજન થાય,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c =$ ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo